"કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,
"કૃષ્ણ જેનું નામ છે, ગોકુળ જેનું ધામ છે,
એવા શ્રી કૃષ્ણ ભગવાનને સૌનાં પ્રણામ છે.
ક્રિએટીવ પબ્લિક સ્કૂલ, ડાભા ઉમિયા કેમ્પસમાં જન્માષ્ટમી પૂર્વે પ્રવિત્ર તહેવારની ઉજવણી કરાઈ.એમાં વિદ્યાર્થીઓએ કૃષ્ણ અને રાધા બની તહેવારમાં ઉત્સાહથી ભાગ લઈ ભગવાન કૃષ્ણના આરતી કરીને જીવનપ્રસંગોને યાદ કરવામાં આવ્યા


Ketanbhoi