રાષ્ટ્રીય અધિવેશન: નડિયાદમાં અખિલ ભારતીય બાજખેડાવાળ હિતવર્ધક સભા-અમદાવાદ આયોજિત 34મુ રાષ્ટ્રીય અધિવેશન યોજાયું
નડિયાદના ઈપ્કોવાલા હોલ ખાતે તારીખ 31 ડિસેમ્બર, 2023, રવિવારના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યા બાજખેડાવાળ સમાજના સભ્યો ઉમટી પડ્યા કિરીટ દવેના પ્રમુખ પદે યોજાયેલા આ સમારંભમાં મણીનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અમુલ ભટ્ટ ખાસ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં જાણીતા મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ પણ હાજર રહ્યા હતા જેમણે પ્રસંગોપાત પ્રવચન કરી અને સમાજનું શું મહત્વ છે તે હાજર સભ્યો ને સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો.
JITENDRAZALARIPOTAR

