દેશમાં લાગુ થયેલા નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધ અમદાવાદ-ઈન્દોર નેશનલ હાઈવે પર બાલાસિનોર બાયપાસ પર ચક્કાજામ
હડતાળના પગલે મોટી સંખ્યામાં બાલાસિનોર પોલીસ - ખેડા જિલ્લા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો વહેલી સવારથી જ કેન્દ્ર સરકારના નવા અકસ્માતના કાયદાને લઇને રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન નવા અકસ્માત કાયદામાં હિટ એન્ડ રન થવા પર ડ્રાઇવરોને 10 વર્ષની જેલની સજા સાથે લાખોના દંડની જોગવાઇ છે, જેને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો..દેશમાં લાગુ થયેલા નવા હિટ એન્ડ રન કાયદાના વિરોધમાં ટ્રાન્સપોર્ટરો અને ટ્રક ચાલકોની હડતાળ,.

