કપડવંજમાં ગરમીના પગલે બજારો-કચેરીઓ સુમસામ

કપડવંજમાં ગરમીના પગલે  બજારો-કચેરીઓ સુમસામ

કપડવંજમાં મે માસની મધ્યાંતરે કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બની ગયા છે. જેને પગલે બજારો અને સરકારી કચેરીઓ બપોરના સમયે સૂમસામ જોવા મળે छे.પડવંજમાં મે માસની મધ્યાંતરે કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચતા લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબુર બની ગયા છે. જેને પગલે બજારો અને સરકારી કચેરીઓ બપોરના સમયે સૂમસામ જોવા મળે छे.