રાજસ્થાને બેંગલુરુને રીતસરનું કચડી નાખ્યું: RCBને 6 વિકેટે હરાવ્યું; બટલરે છગ્ગા સાથે સદી પૂરી કરી; કોહલીએ ફટકારેલી સેન્ચુરી એળે ગઈ

રોયલ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત ચોથી જીત નોંધાવી છે. ટીમે હવે હોમ ગ્રાઉન્ડ
જયપુરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હરાવ્યું હતું.

