સાબરકાંઠામાં ઓનલાઇન પાર્સલમાં થયો ધડાકો
સાબરકાંઠા: સાબરકાંઠા જિલ્લામાં ઓનલાઇન મંગાવેલા પાર્સલમાં બ્લાસ્ટ થયાની માહિતી મળી છે. સાબરકાંઠાના વેડા છાવણી ગામે પાર્સલમાં બ્લાસ્ટ થયો. પાર્સલમાં થયેલા બ્લાસ્ટના કારણે 3 વ્યક્તિના મૃત્યુ થયા છે અને 3 બાળકી ઈજાગ્રસ્ત થઈ છે. પરિવારે ઓનલાઈન વેબસાઈટ પરથી હોમથિયેટર મંગાવ્યું હતું. પાર્સલમાં હોમથિયેટરને બદલે કોઈ અજીબ વસ્તુ નીકળી. બહારથી પાર્સલ રિસિવ કરી ઘરમાં આવી પાર્સલ ખોલતા જ પાર્સલમાં બ્લાસ્ટ થયો.
મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાનાં વેડા છાવણી ગામે આ ઘટના ઘટી છે. વેડા છાવણીમાં રહેતા એક પરિવારે ઓનલાઈન વેબસાઈટ પરથી હોમથિયેટર મંગાવ્યું હતું. પાર્સલને બહારથી રિસીવ કરીને પછી ઘરમાં લાવ્યા અને પાર્સલ ખોલતા બ્લાસ્ટ થયો. બોક્સ ખોલતા જ બ્લાસ્ટ થયો. બોક્સમાં હોમથિયેટર ન હતું


JITENDRAZALARIPOTAR