કપડવંજ તાલુકાના વઘાસ ગામમાં સંકલિત વિકાસ સંકલ્પ યાત્રાનું ઉષમાંભર્યું સ્વાગત કરાયું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે આપણા વઘાસ પ્રાથમિક શાળા નાં પ્રાંગણમાં આવી.. તેમાં ઉપસ્થિત મહાનુભાવો કર્મચારીઓ બાળકો મહિલાઓ શિક્ષણગણ તલાટી કમ મંત્રી શ્રી સરપંચ શ્રી ઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો એ બદલ વઘાસ ગ્રામ પંચાયત દ્વારા આભાર વ્યક્ત કર્યો....



JITENDRAZALARIPOTAR