અમૂલ દૂધ-દહીંના ભાવ વધ્યા

અમૂલ દૂધ-દહીંના ભાવ વધ્યા
અમૂલ દૂધ-દહીંના ભાવ વધ્યા

અમૂલ દૂધ-દહીંના ભાવ વધ્યા

આવતીકાલ સોમવારથી અમૂલ દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો, અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલ દૂધના ભાવમાં વધારો, અમૂલ ગોલ્ડ લીટરનો ભાવ 64 રૂપિયાથી વધી 66 રૂપિયા થશે, અમૂલ ટી સ્પેશિયલના પ્રતિ લિટર ભાવ રૂ.62થી વધી 64 થશે, અમૂલ શક્તિના પ્રતિ લીટર રૂ.60 થી વધી 62 રૂપિયા થશે, દૂધ સહિત દહીંના ભાવમાં

પણ વધારો થયો

  • અમૂલે બગાડ્યું સામાન્ય લોકોનું બજેટ
  • અમૂલ દૂધના ભાવમાં રૂ.2 સુધીનો વધારો
  • નવો ભાવ વધારો આજથી અમલી બન્યો