તંત્રના આંખ આડા કાન: આંત્રોલીથી ખડાલનો 7 કિલોમીટરનો રોડ છેલ્લા 3 વર્ષથી બિસ્માર હાલતમાં કપડવંજ 29/04/24
સાંકડો રોડ હોવાને કારણે અકસ્માતનો ભય
• અનેકવાર રોડની મરામત સાથે પહોળો કરવા રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય
કપડવંજ તાલુકાના આંત્રોલી થી કઠલાલ તાલુકાના ખડાલ ને જોડતો 7 કિલોમીટર ને જોડતો માર્ગ 3 વર્ષ ઉપરાંતના સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે અનેકવાર આ રોડ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ


JITENDRAZALARIPOTAR