કપડવજ તાલુકાના મુકામ અલવા ગામ થી જય આધ્યાશક્તિ અંબે ના ધામ અંબાજી પગપાળા સંગ જવા અલવા થી પસ્થાન કરવામાં આવ્યો.

શ્રી ગણપતિસિંહ તાલુકા પ્રમુખ દ્વારા આયોજિત પગપાળા સંગ રવાના થયો. તેમજ અન્ય કપડવંજના ઉમિયા પગપાળા સંઘનું અંબાજી પ્રયાણ આજ રોજ કરવામાં આવ્યું હતું. કપડવંજ નગરમાંથી વિવિધ પગપાળા સંઘોનું અંબાજી પ્રયાણ પ્રતિવર્ષે થાય છે. જેમાં સુભાષચોક, કાછીયાવાડ, હોળી ચકલા, જલસા ગ્રુપ, તેમજ તાલુકામાં નવાગામ અને તોરણાથી પણ અંબાજી પગપાળા સંઘ દર વર્ષે નીકળે છે. કપડવંજના પટેલવાડા વિસ્તારમાંથી ઉમિયા પગપાળા સંઘે ૨૨માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.. મોટા. પટેલવાડાના રહીશો સાથે નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલ પણ શોભાયાત્રામાં સામેલ હતા. શોભાયાત્રા નગરના રાજમાર્ગો ઉપર માતાજીને રથમાં બિરાજમાન કરી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જયાં તેનું ઠેર - ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાજી સંઘને નગરજનોએ ભાવપૂર્વક વિદાય આપી હતી.