આજ રોજ જય ભવાની ગ્રુપ ગળતેશ્વર તાલુકા દ્વારા સર્વ પ્રથમ મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું
હતું તેમાં બલાઢા ,વાંઘરોલી,,ખાખરીયા, સંગોલ,રસુલપુરા,થર્મલ, ટીમ્બા ના મુવાડા,ખાનપુરા,તરઘૈયા,વનોડા,મહી ઇટાડી, મોકના મુવાડા,મેનપુરા,સેવનિયા, હાડીયા, લાલના મુવાડા ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ હાજર રહ્યા


Ketanbhoi