કપડવંજ પાલિકા તંત્રના રાજમાં રખડતી ગાયોનો ત્રાસ
કપડવંજ પાલિકા તંત્રના રાજમાં રખડતી ગાયોનો ત્રાસ મહોર બ્રિજ પર તેમજ બજારમાં ગાયો ના ટોડે ટોળા રોજે રોજ ના..શહેરની જનતા માટે રખડતી ગાયોની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. કોઈ વેવસ્થા થાય તેવી અપેક્ષા...

